Posted by: Jay Bhatt | શનિવાર, જાન્યુઆરી 30, 2021

સત્યના ઉપાસકનો સ્મૃતિદિન

સત્યના ઉપાસકનો સ્મૃતિદિન

હિન્દુસ્તાન નો ઈતિહાસ બે મોહન વચ્ચેનો ઈતિહાસ છે. એક મોહન ગોકુળ વૃંદાવનમાં જનમ્યો અને ગુજરાતમાં આવીને પ્રભાસપાટણ પાસે પોતાનું જીવન કાર્ય આટોપી લીધું. બીજો મોહન ગુજરાતમાં જનમ્યો અને ઈન્દ્રપ્રસ્થમાં યમુના તટે જીવન સમેટી લીધું.

નવજીવન ટ્રસ્ટ એટલે સત્વશીલ સાહિત્યનું કાયમી પિયર. મહાત્મા ગાંધીજીનું સાહિત્ય અને જોડાજોડ ગુજરાતી ભાષાના શ્રેષ્ઠતમ પુસ્તકોનું સુંદર સશક્ત પ્રકાશન એ વાત નવજીવન ટ્રસ્ટની ઓળખ બની ગઈ છે. આ પરંપરાને આગળ ધપાવતા નવજીવન ટ્રસ્ટ દ્વારા શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ના નવ પુસ્તકો નવા રંગરૂપ સાથે પ્રકાશિત કરવામાં આવ્યા છે. ગાંધી જયંતીના ૧૫૧ માં વર્ષની ઉજવણીના ભાગરૂપે નવજીવન ટ્રસ્ટ કરી રહ્યું છે એક અનોખું કેમ્પેઈન ‘ મારામાં ગાંધી હજુ જીવે છે !

 

Some highlights:

દરેકના ગાંધીજી જૂદાં છે, અહીં આપણને નિસર્ગ ત્રિવેદીના ગાંધીજી જાણવા મળે છે; નવા સંદર્ભ સાથે.See also Video Treasure on YouTube. 

 

વિકિસ્રોત પર પુસ્તકો વાંચો: મોહનદાસ કરમચંદ ગાંધી

ડેવિડ હાર્ડિમેન ઈતિહાસકાર – બેજવાબદાર યુવાનથી રાષ્ટ્રપિતા સુધી મહાત્મા ગાંધીની જીવનયાત્રા  અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં જીવનની દુર્લભ તસવીરો

Gandhibapu.com Our mission is to promote Gandhian thoughts and principles of Truth and Non-violence for the world peace. This modern world needs no more destructive weapons. Instead, it is craving for people like Gandhiji, who will lead the path of Non-violence to bring peace to the world. Nodefect Team is dedicated to bringing you the wisdom of Vedic Bharat through its website Vandemataram.com, and to the Gandhian times through this website GandhiBapu.com

ગાંધીજી અને આકાશદર્શન: વિકાસ ઉપાધ્યાય લિખીત ગાંધીજી અને આકાશદર્શન 

પ્રવિણ શ્રીમાળી: સામાન્ય માણસમાંથી અસામાન્ય માણસ!!

ગુજરાતી પ્રતિભા પરિચય – ગુજરાતના પનોતા સંતાનોનો નો પરિચય

ગાંધીજી-ચેપ્લિનઃ એક વિશિષ્ટ મુલાકાત

ઉમાશંકર જોશીની એક કવિતા લયસ્તરો પરઃ
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

રીડગુજરાતી પર   ‘બીડી પીવાનો શોખ – ગાંધીજી’

રીડગુજરાતી પર  ઈશ્વરનો અનુભવ – ગાંધીજી

અમીઝરણું પર ‘ગાંધીડો મારો – મોભીડો મારો’ ,

મધુસંચય પર ‘મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ’,

જયદીપનું જગત પર ‘રૂત ધ્યુ મહાત્મા ગાંધી’

બંસીનાદ પર ડીજીટલ ગાંધી

વિજયનું ચિંતન જગત પર ‘અમારી સાથે ધૂળમાં…/પુ.લ. દેશપાંડે/અનુ. અરુણા જાડેજા January 30, 2007’

ઊર્મિનો સાગર પર ‘ચમત્કારી છપ્પો અને ગાંધીજી!’

કલેકટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી
લગભગ ૪૦૦ થી ૫૦૦ પૃષ્ઠ નું દરેક વોલ્યુમ એવાં ૯૮ – તમને અહીં વાચવાં મળશે. એક વોલ્યુમ જોયાં પછી બીજું જોવું હોય તો તમારે ફરી થી મુખ્ય વેબ સાઈટ પર જવું પડશે અને પછી જે વોલ્યુમ જોવું હોય તેની પર ક્લીક કરો.
અહીં ક્લીક કરો: કલેકટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી

SEE  Gandhisevagram Ashram and Bapukuti Sevagram

સ્વરાંજલી પર વાંચો: ગાંધીજી


પ્રતિભાવો

  1. બહુ જ સરસ કામ થયું. ઘણી માહીતિ એક જ જગ્યાએ સરળતાથી હાથ વગી કરી આપી.
    ક.મા.મુન્શી કે ગુજરાતનો નાથ?!!
    આપણા સાહિત્યની આ વીસરાયેલી તવારીખો આવા દીનોએ ઉજાગર થાય તો આ બ્લોગ કાર્ય લેખે લાગશે.
    અભિનંદન ! અને ….
    આમ જ લગે રહો !

  2. ખુબ ખુબ આભાર, સુરેશભાઈ. સાચું કહું તો તમારાં વિચારો, તમારું લખાણ અને તમારાં બધાં જ બ્લોગ્સ માં થી મને ઘણું શીખવાનું મળ્યું છે.. તેજભરી એ મશાલ અવિરત અજવાળું પાથર્યાં કરે અને મારાં જેવાં અસંખ્ય વિધ્યાર્થી ઓ એનો લાભ લઈ આપણી ગુજરાતી ભાષાને વ્ધ્ય સમૃધ્ધ કરી એક નવાં સ્તર પર લઈ જાય. જય

  3. […] બંસીનાદ પર જયભાઇએ કરેલો ગાંધીજી વિશેનો સંગ્રહ! […]

  4. Also read:

    gandhiji – Bansidhar Patel

  5. એક મોહન ગોકુળ વૃંદાવનમાં જનમ્યો અને ગુજરાતમાં આવીને પ્રભાસપાટણ પાસે પોતાનું જીવન કાર્ય આટોપી લીધું. બીજો મોહન ગુજરાત માં જનમ્યો અને ઈન્દ્રપ્રસ્થમાં યમુના તટે જીવન સમેટી લીધું.

    Jaybhai,
    aa theme per akhu kaavya chhe jo
    kyakthi maLe to publish kari j dejo……

    • Fari aa comment vaachi. aa theme par nu kavya maleshe to chokkas lakhish.

  6. Abhinadan Jay bhai..
    aap na blog par avnavi mahtiprad kai ne kai hoy j chhe je badha ne jaanvaa male chhe…ekdam saras kary karo chho ..! aavi j rite mane badhi mahitio malti raheshe evi asha..!

  7. તમે ખરી ગાંધીગીરી કરી રહ્યા છો.

    આજે મારું સૉનેટ ગાંધી પરનું વાંચજો. મારા શા.વા.ના શબદ પર.

  8. વંદનીય જુગલકાકા,

    આ સાથે મેં તમારી આ સુંદર કૃતિઓ ને બંસીનાદ https://bansinaad.wordpress.com/2007/09/06/satya-upaasak/ પર ઉમેરી છે. ખરેખર, તમારાં બધાં જ લખાણોમાંથી ખુબ જ શીખવાનું મળી રહે છે. કંઈક જાણવાની તાલાવેલી થઈ આવે છે. રાત્રે ઘરે આવતી વખતે ટ્રેન સ્ટેશન નજીકના એક પુસ્તકોની દુકાનમાં જાઉ છું અને જ્યારે ગાંધીજી વિષયક પુસ્તકો નિહાળું છું ત્યારે મને ખાતરી થાય છે કે અહીં અમેરિકામાં પણ લોકો ગાંધીજીના જીવનમાં થી કશુક શીખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, અને ખાસ તો એ વાત કે આ સ્ટોરમાં આવતાં લોકો મોટે ભાગે અમેરિકનો જ હોય છે. ગાંધીજીના હસ્તાક્ષર સાથેનું એક પુસ્તક જોઈ અવર્ણનીય આનંદ અનુભવ્યો.

    જય

  9. Dear Jay,

    You are doing a great service to Gujarati surfers and readers.
    I was back in My Birth place in Haveni Pole,we all recall the sad event of loosing Bapuji.
    You have put him here.
    I remember when Ashokbhai took us before Aditya Birala’s Moving Electtronic Exibit opened in Amadavad in January 2007.

  10. nice collection jaybhia… good work, keept it up!

  11. સુંદર અને ખૂબ ઉપયોગી સંકલન…

  12. પ્રીતમ લખલાણી: સત્યનું પગલું

    કવિ: પ્રીતમ લખલાણી
    પુસ્તકનું નામ: દમક
    કાવ્યનું નામ: સત્યનું પગલું
    પૃષ્ઠ: ૬૬

    રોજ સવારે
    ગાંધીચોકમાં
    ઝાડું વાળતાં
    અઢળક પગલાંનો ઢગલો જોઈને-
    બીડી ફૂંકતો રામજી વિચારે:
    આ બધાંમાં
    સત્યનું પગલું કયું હશે?

  13. વાહ, તમે તો બપુ ની જેમ ચીવટ ભર્યા કામ થી કમાલ કરી દીધી, ગાંધી સાહિત્ય એક જ જગ્યા એ વાંચવા મળશે. સરસ કામગીરી. અભિનંદન!…ગાંધીજીના જન્મદિન નિમિતે નો મારો આ લેખ વાંચોઃ“આજે મળ્યો -સામાન્ય માણસમાંથી અસામાન્ય માણસ!!”

  14. ભાઇશ્રી ખુબ ખુબ ધન્યવાદ,

    બાપુજીના વિચારો તમે ઈન્ટરનેટના ખુણે ખુણેથી ભેગા કર્યા છે.

    મને તો બધુ જ એક જ જ્ગ્યાએથી મળી ગયુ.

    હુ ગાંધીજીના વિચારોને મારા આદર્શ માનુ છુ.

  15. aghar tamaro sahuno.gandhiji ane satya ne kendra ma rakti novel SATYA ,BY JAYANT GADIT achuk vancho.

  16. વાહ! ખુબ સુંદર અને ખૂબ ઉપયોગી સંકલન… ખુબ ખુબ આભાર.

  17. […] Here is the Link:https://bansinaad.wordpress.com/2021/01/30/satya-upaasak/ […]


Leave a comment

શ્રેણીઓ