Posted by: Jay Bhatt | બુધવાર, ફેબ્રુવારી 7, 2007

મને બહુ જ ગમતાં ‘શૂન્ય’ પાલનપૂરી ના બે શેરો

મને બહુ જ ગમતાં ‘શૂન્ય’ પાલનપૂરી ના બે શેરો

પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની
ઉપવનને કહી દો ખેર નથી! આવી છે જવાની ફૂલોની.

સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યોની લૂંટો ચાલે છે:
ફૂલો તો બિચારા શું ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની.


પ્રતિભાવો

  1. આ ગઝલને મનહર ઉધાસનાં અવાજમાં સાંભળવાનો આનંદ પણ અલગ છે!


Leave a reply to ઊર્મિસાગર જવાબ રદ કરો

શ્રેણીઓ