Posted by: Jay Bhatt | શનિવાર, માર્ચ 29, 2014

અનન્ય સંબંધ

અનન્ય સંબંધ

કોઈ સંબંધ
એટલે અતુટ જોડાણ
બીજા ઘણા સંબંધોથી પર.
એ વૈશ્વિક આવરણમાં ફૂલતો
અને અંતરની દુનિયામાં ખીલતો.
કોઈ વાર વિચારો થકી આકાર પામતો
તો કોઈ વાર શબ્દો થકી ગુંજારવ પામતો.
કોઈ વાર પરસ્પરની ચિતામાં અભિવ્યક્ત થતો;
તો કોઈ વાર મૌનની ગહન શાંતિમાં સહજ સ્ફૂરતો.

એ એક અદ્બુત આધાર.
અનુપમ મૈત્રીનો એ અદ્વિતિય સ્તંભ.
કોઈપણ મુશ્કેલીનો એ સનાતન અંત.
ક્યાંથી આવતો કેવી રીતે ઉદ્વતો
અને એ કયારે ઊઘડતો
એ મધુર રહસ્ય.
બુદ્ધિથી પર.

Advertisements

Responses

  1. શાંતિ વ્યસનના માધ્યમથી આવે છે. !
    વ્યાસન અને વિષય આ બંનેને અનન્ય સંબંધ છે, એને જુદા ન કરી શકાય. આ વ્યસનની શાંતિને શાસ્ત્રકારોએ મૂર્છા કહી છે. શાંતિ આધ્યાત્મિક શાંતિ છે. આ શાંતિ તમારી સમજણથી આવેલી છે. આ શાંતિના કાળમાં માણસને જે આનંદ થાય, સુખ થાય તે સુખ સંસારના કરોડમાં ભાગમાં પણ નથી હોતું. અને જો હોતતો બુદ્ધ મહાવીરને ગૃહત્યાગ ન કરવો પડ્યો હોત. सत्यम शिवम् सुन्दरम.

  2. Amazing……


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: