Posted by: Jay Bhatt | બુધવાર, માર્ચ 27, 2013

સમયનાં ઊંડાણમાં

મન વિચારોથી છલકાય છે …ત્યારે હું લખું છું….
લાગણી ઉભરાય છે … ત્યારે લખું છું..
સહિયારું સર્જન વિચારું છું.. ત્યારે લખું છું…
કોઈ વચાર સ્પર્શી જાય છે — ત્યારે લખું છું…
કોઈ વખત ખુબ વધુ પડતું લખાઈ જાય છે…
પણ લખું છું ખરો…

સમયની ગહેરાઈમાં
ઊંડો ઉતરતો જાઉં છું.
જોઉં છું કે સફળતા નિષ્ફળતાના સરવૈયામાં
કોઈ  વાર કઈ  મળ્યું અને અને કોઈ વાર કઈ ગુમાવ્યું.
સ્નેહ અને મિત્રતાની સરવાણી.
કોઈ ગહન વર્તન
સમજ બહાર
સ્વીકાર એનો
અને મારા તારાની beyond,
સનાતન હુંફ
જીવન જીવવાનું અકસીર ઔષધ
પહોચું છું સફળતા નિષ્ફળતાની beyond
વર્ષોના આંતર મંથન પછી
નહિ દેખાતી મિત્રતા
પણ મૈત્રી બનીને આવે છે
જીવન સાથેની મૈત્રી વધુ
પ્રગાઢ બને છે.

Advertisements

Responses

  1. સમયની ગહેરાઈમાં
    ઊંડો ઉતરતો જાઉં છું.
    જોઉં છું કે સફળતા નિષ્ફળતાના સરવૈયામાં
    કોઈ વાર કઈ મળ્યું અને અને કોઈ વાર કઈ ગુમાવ્યું.
    સરસ

    નિંદ્રા અલ્પ સમયની આવશ્યકતા – ધ્યાન દ્વારા અધિકતમ આધ્યાત્મિક ઉર્જા મળે છે. જયારે નિંદ્રા દ્વારા ફક્ત એક નાનકડા અંશ જેટલી જ મળી શકે છે. જો અર્ધો કલાક સઘન ધ્યાન કરવામાં આવે તો તેના વડે મળતી ઉર્જા, છ કલાકની ગાઢ ઊંઘ થી મળે એટલી હોય છે. આનાથી શરીરને એટલો જ આરામ અને મનને પણ એટલી જ શક્તિ મળે છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: