Posted by: Jay Bhatt | શનિવાર, નવેમ્બર 6, 2010

નુતન વર્ષાભિનંદન…

નુતન વર્ષાભિનંદન…

આશા, હકારાત્મક અભિગમ, અને દરેક પળને કોઈ પણ પરિસ્થિતિમાં પુરેપુરા આનંદથી માણવી એટલે નવા વર્ષની સફળતા તરફ પહેલ કરવાનો પ્રથમ કદમ. કદાચ કોઈ વસ્તુ આપણે ધારી હોય એ પ્રમાણે નહિ થાય, તો પણ એને સહજ રીતે સ્વીકારીલઇ, જીવનના વિવિધ પાસા, જેવા કે જ્ઞાન, કળા, મિત્રતા, સાહિત્ય, રંગભૂમિ, રમત-ગમત, કે પછી મનોરંજન –વગેરેને યથાયોગ્ય ન્યાય આપી,આગળ વધતા જ રહેવું. 

સમય બદલાય છે. દિવાળી આવે છે. દિવાળીની રોશની અને કોડીયામાંના દીવડાનો ઝગમગાટ અંતરને પણ પ્રકાશમય બનાવે છે. વાટ બળતી જાય છે. અંતરને વધુને વધુ પ્રકાશમય બનતું જાય છે. હું બદલાવું છુ; આત્મા આંતરિક સુંદરતાની ખોજમાં સફાળો થતો જણાય છે. આત્મા નિરાકાર છે. આત્માની જ્યોત પ્રકાશિત બની દિવ્યતાનો સુમધુર અનુભવ કરાવી જાય છે. આત્મા રહે છે તો એજ પણ વધુ ને વધુ નવપલ્લવિત થાય છે

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: