Posted by: Jay Bhatt | બુધવાર, જાન્યુઆરી 13, 2010

પતંગ

પતંગ

પતંગ જેમ આકાશમાં દોરીના સથવારે
વિહરી શકે છે અને ગગનની  ઉંચાઈને માપી શકે છે
તેવી જ રીતે માનવીય મન વિચારોના સથવારે
અંતરના ઊંડાણમાં જઈ દરેક પરિસ્થિતિને
આનંદિત બનાવી જીવનના ઊંચામાં ઊંચા સ્તરે
પહોચી શકે છે.

ગયા વર્ષે લખેલી  મારી આ રચના યાદ આવી ગઈ.

મારી ભીતર ઉડે છે એક ક્લ્પનાની પતંગ,
લાગણીઓ ના સહારે એ ઉડતી પતંગ
પ્રેમ ના ધબકારે એ આંબતી પતંગ

મારી ભીતર ઉડે છે એક આશાની પતંગ,
વિશ્વાસ ની સંગાથે એ ઉછળતી પતંગ
અરમાનોની વણઝાર લઈ ને ઉડતી પતંગ

મારી ભીતર ઉડે છે એક  મૈત્રીભાવની પતંગ
સમભાવની ઓથે એ મલકાતી પતંગ
ગુજરાતી બ્લોગર્સ ને સાથે લઈ ઉડતી પતંગ

મારી ભીતર ઉડે છે એક શાયરી ની પતંગ
પ્રેમીશાયરો સાથે ઉડતી એ ઘેલી પતંગ
હૈયાની હળવાશ ને મૈત્રી થી ભીંજવતી એ પતંગ

મારી ભીતર ઉડે છે એક પ્રેમની પતંગ
અમી-ઉલ્લાસની છોળો ઉડાવતી એ પતંગ,
કપાઈ ને પણ આનંદ રેલાવતી એ પતંગ

Advertisements

Responses

  1. ~beautiful~

  2. પતંગોત્સવ તમે તમારી વિશિષ્ટ અને વિધાયક રીતે ઉજવ્યો. કલ્પના દોરે તમારી સર્જનની પતંગ અમી-ઉલ્લાસ અને આનંદ રેલાવતી વિહરતી રહે.

  3. tamari patag bahu saro sndesha aape che.

  4. Patang fly nicely if you know how to.
    You know it.
    visit
    http://www.pravinash.wordpress.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: