Posted by: Jay Bhatt | શનિવાર, ડિસેમ્બર 5, 2009

સહજ જીવન, મધુર સમય

વિવિધરંગી જીવન માણવાની કાલ્પનિક દુનિયામાં સરી પડતાં કંઈક આવા વિચારોએ મારા માનસપટ પર સ્થાન લીધું. આપણું આચરણ એટલું સહજ બનાવીએ કે હર પળે આપણા હ્રદયમાંથી પ્રેમ અને આત્મિય મૈત્રીભાવ સદૈવ વહેતો રહે. સરળ વ્યવ્હાર દ્વારા અહંકાર વગર મૈત્રીપૂર્ણ વાતાવરણ સર્જીએ જેથી લાગણીસભર આંતરિક મિઠાશ અરસ પરસ કોઈ પણ ભેદ ભાવ વગર વંહેચી શકીએ. જીવનભરનો મૈત્રીસભર વ્યવ્હાર એટલે વ્યક્તિગત ચિરંતન મધુર સમયનો આવિષ્કાર. દરેક વસ્તુમાં દેખાય છે માત્ર ‘પ્રેમ’. કૃત્રિમ વાતાવરણથી દૂર દૂર જઇ આનંદ્સભર પર્યાવરણ નિર્માણ કરી દરેક પળને બસ અનુભવ્યા જ કરીએ. એક્બીજાની સરખામણી કર્યા વગર પોતપોતાના કાર્યક્ષેત્રમાં ઉત્ત્મોત્ત્મ યોગદાન પ્ર્દાન કરીએ. સાથ, સહ્કાર, કરુણા, મૈત્રી, પ્રેમ, વિવેક, અને આનંદથી આપણા મનને ભરી દઈએ. રમતો, કાર્યક્ર્મો, સાહિત્ય, વિવિધ કળા સમૃદ્ધિ (નૃત્ય, સંગીત, કે ચલચિત્રો) બધું જ સાહજિક રીતે માણી શકીએ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: