Posted by: Jay Bhatt | શનિવાર, નવેમ્બર 28, 2009

બૂઢા ઈશ્વરે ચશ્માં ઉતાર્યા, અને એક આંખમાંથી એક આંસુ ખરી પડયું !

“બૂઢા ઈશ્વરે ચશ્માં ઉતાર્યા, અને એક આંખમાંથી એક આંસુ ખરી પડયું !”

સંદેશમાં વાંચોઃ ગાંધીજી ઈતિહાસપુરુષ અને વિશ્વપુરુષ (સફરનામા)

“લંડનમાં ગાંધીજીની પ્રતિમા છે. ગાંધીજીની હત્યા થઈ ત્યારે વિશ્વભરમાંથી અંજલિઓ આવી, પણ શ્રેષ્ઠ કવિતાલીટી બ્રાઝિલની એક પોર્ટુગીઝ ભાષી કવયિત્રીની હતી : બૂઢા ઈશ્વરે ચશ્માં ઉતાર્યા, અને એક આંખમાંથી એક આંસુ ખરી પડયું ! જર્મનીના સ્ટુટગાર્ડ શહેરના બુર્ગોલઝોફ વિસ્તારમાં એક માર્ગનું નામ મહાત્મા ગાંધી માર્ગ છે. ન્યૂ યોર્કના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની અંદર જે વાક્યો લખેલાં છે એમાં એક વાક્ય મોહનદાસ કે. ગાંધીનું છે. ઈઝરાયલના રાષ્ટ્રપિતા ડેવિડ બેનગુરિયોંનું ઘર નેગેવના રેગિસ્તાનના કિબુત્ઝમાં આજે પણ એમ જ રાખ્યું છે અને એમાં ગાંધીજીનો લટકાવેલો ફોટો એમ જ છે””.

સંદેશમાં વાંચોઃ: “બૂઢા ઈશ્વરે ચશ્માં ઉતાર્યા, અને એક આંખમાંથી એક આંસુ ખરી પડયું !”

Advertisements

Responses

  1. સરસ.

  2. We have a Bapuji’s Statue in Sherrborn,Massachusetts 01770 at “The Peace Abbey.”
    Do visit the website http://www.peaceabbey.org
    At the bottom of Mahatma Gandhi’s statue is written ” MY LIFE IS MY MESSAGE”

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org
    http://www.yogaeast.net


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: