Posted by: Jay Bhatt | મંગળવાર, જુલાઇ 28, 2009

ગુજરાત સાયન્સ સીટી

ગુજરાત સાયન્સ સીટી સામાન્ય નાગરિકો માટે વિજ્ઞાનની જાણકારી અને મનોરંજનનો અનુભવ છે. શિક્ષિતો અને કુદરતી દેનવાળી વ્યકિતઓને ખાસ જાણકારી આપતી વખતે ગુજરાત સરકાર ગુજરાત સાયન્સ સીટીને વિકસતા વિશ્વ માટે નમૂનારૂપ મોડલ બને તે જોવા આતુર છે.

ગુજરાત સાયન્સન સીટીએ પ્રાદેશિક ભાષામાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સંચાર, લોકપ્રિય વિજ્ઞાન લેખન. દ્રષ્ટાં તો અને પત્રકારત્વે માટે કઠપૂતળીનો ઉપયોગ કરવા માટે, કુદરત શિબિર, ઓરિગમી મારફત ગણિતશાસ્ત્ર શીખવું, હાઇડ્રોપોનિકસ, ભૂમિહીન પરિસ્થિ તિથી છોડ સાથે ગમ્મ ત વગેરેના સંપૂર્ણ તાલીમના નમૂના પણ વિકસાવ્યા છે. ખૂબ રસપ્રદ અને આંતરક્રિયાથી વૈજ્ઞાનિક સંદેશા પ્રસરાવવા માટે કઠપૂતળીના ખેલનું સ્થયળ કામ કરે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ગમ્મ તરૂપ રસાયણશાસ્ત્રપ, ગણિતશાસ્ત્રઅ અને વિજ્ઞાન અંગે નિયમિત નિદર્શન, આકાશ દર્શન, વિજ્ઞાનના નમૂના બનાવવાની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે.

વધુ માહિતી માટે:

ગુજરાત સાયન્સ સીટી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: