Posted by: Jay Bhatt | શનિવાર, એપ્રિલ 4, 2009

કાન્તિ ભટ્ટ – દરેક ઉપાધિનું ઔષધ પ્રેમ અને પ્રવૃત્તિ

કાન્તિ ભટ્ટ – ‘દરેક ઉપાધિનું ઔષધ પ્રેમ અને પ્રવૃત્તિ’

જગતપ્યાલો
હે જી ભાઈ, લ્યો/ આ જગત ભર પ્યાલા / જતનસું પીઓ
પીઓ મતવાલા / રે કોઈ પીઓ મતવાલા / એ
રે પ્યાલામાં અમરત ઊછળે / ઊડે રસની ધારા મિલન
વિરહના બુંદ-બુંદ વિલસે / પલપલ રંગ પલટતા
સ્મિત ચમત્કાર ઊમટતા/ રે કોઈ પીઓ પીઓ મતવાલા
/ જતનસું પીઓ પીઓ મતવાલા.

– ઉમાશંકર જોષી

“ઘણા વિદ્વાનોએ લખ્યું છે કે, જીવનનાં બે અમૂલ્ય રસાયણો હોય તો એ પ્રેમ અને પ્રવૃત્તિ છે. પ્રેમ તો તમે નસીબદાર હો તો મળે છે, પણ પ્રથમ શરત એ છે કે તમે પ્રેમાળ બનો. મારા જીવનમાં મેં આ વાત સતત યાદ રાખી છે. મનમાં ધિક્કાર રાખવા કરતાં ક્ષમાશીલ બનીને બીજા પ્રત્યે પ્રેમાળ બનો, વેરભાવ ન રાખો. ગુસ્તાવ ફલોબર્ટ નામના ફ્રેન્ચ લેખકે કહ્યું હતું કે કોઈ પણ કાર્યમાં સતત ડૂબેલા રહો તો તમને કદી જ જીવનમાંં અસંતોષ નહીં લાગે. સતત પ્રવૃત્તિ આપણા આત્માને મોજમાં રાખે છે. Constant work produce an opium that numbs the soul.  “

આગળ વાંચોઃ કાન્તિ ભટ્ટ – દરેક ઉપાધિનું ઔષધ પ્રેમ અને પ્રવૃત્તિ અને મુખ્ય વેબ સાઈટઃ ફીલિંગ્સ

Advertisements

Responses

  1. kanti bhatt is my fav..man
    tnx to you and k.b
    your’s
    HARESH-NUTAN


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: