Posted by: Jay Bhatt | મંગળવાર, જુલાઇ 15, 2008

વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો ભોગવે છે ‘કાળા પાણીની સજા’

“વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો ભોગવે છે ‘કાળા પાણીની સજા’

ગુજરાતમાં હાલ ૧૨૦૦ થી ૧૫૦૦ વૃદ્ધાશ્રમોની ધારણા હેલ્પેજ ઇન્ડિયા અમદાવાદ ઓફિસે કરી છે. જ્યારે સરકારના ચોપડે ૯૦ વૃદ્ધાશ્રમોની યાદી નોંધાયેલ છે. એમાંના ૨૫ વૃદ્ધાશ્રમો અમદાવદ શહેરમાં આકાર પામ્યા છે. ફાઇવ સ્ટાર હોટલની જેમ હવે વૃદ્ધાશ્રમો પણ ફાઇવ સ્ટાર બની રહ્યાં છે. આવા ફાઇવ સ્ટાર વૃદ્ધાશ્રમોથી શહેરની ઉધોગતિ માનવી કે અધોગતિ તે એક પ્રશ્ન છે. જો કે, આ ફાઇવ સ્ટાર વૃદ્ધાશ્રમો અમદાવાદ શહેરની સામાજીક પરિસ્થિતી, લોકોની વિચારસરણી તેમ જ વૃદ્ધોની દયનીય હાલત સૂચિત કરી રહ્યાં છે.”

“વૃદ્ધો સાથે વાત-ચીત દ્વારા જાણવા મળ્યું કે, ‘ડુંગળા દૂરથી જ રળિયામણાં’. વૃદ્ધાશ્રમોના ટ્રસ્ટીઓ, મેનેજરો કે ગૃહપતિઓ વૃદ્ધજનોને વાણી-વર્તન દ્વારા માનસિક અત્યાચાર ગુજારે છે. આ અત્યાચારની શરૃઆત વૃદ્ધોના પ્રવેશથી શરૃ થઇ જાય છે. નામ નહીં આપવાની શરતે એક વૃધ્ધે જણાવ્યું, ‘માનસિક રીતે ભાંગેલ વૃદ્ધ જ્યારે વૃદ્ધાશ્રમમાં આવે તો સૌ પ્રથમ તેમની પાસેથી ત્રણ માસની ફી ઉપરાંત ડિપોઝીટ રૃપે અમુક રકમ લેવામાં આવે છે.”

સંદેશમાં આગળ વાંચો:

“વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો ભોગવે છે ‘કાળા પાણીની સજા’

Advertisements

Responses

  1. આશ્રમો હવે અખાડા બનતા જાય છે એનો એક વધુ પુરાવો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: