ભાવનગરમાં સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ
“ભાવનગર ગુજરાતી ગઝલનો મક્કા કહેવાય છે અહીં બેફામ થી માંડી નાઝીર દેખ્ખયા સહિતના ગઝલકારોએ શબ્દકર્મ કર્યા છે. આજે પણ આ શહેરમાં કાવ્યના વિવિધ પ્રકારો સાથે અનેક પીઢ અને નવોદીત કવિઓ ખેડાણ કરી રહ્યા છે. ત્યારે આ ભાવનગરમાં સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ શરૃ કરવાનો વિચાર શબ્દકર્મી-કવિ ગુણવંત ઉપાધ્યાયને લગભગ એકાદ વર્ષ પૂર્વે સ્ફુર્યો જે મૂર્તિમંત થવા જઈ રહ્યો છે.
ગુણવંતભાઈ ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે કોઈ એક ક્ષણે ભાવનગર માટે કઈંક કરી છુટવાના વિચારમાંથી ગુજરાતી ગઝલ અંગે એકેડેમીક કામ કરવાનો ઝબકારો થયો અને તેમાંથી ગઝલ વિશે પધ્ધતિસર શિક્ષણ આપતી સંસ્થા તરીકે સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલનો ઉદય થયો છે.”
સંદેશમાં આગળ વાંચો: ૨૭થી શરૂ થશે સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ
Advertisements
kem 6o ? gunavantbhai…ghazalna aa suvala rasta par tame yuva pedhine chalta shikhvata raho…….dhanyvad……
By: bhagirath lashkari on શુક્રવાર, એપ્રિલ 3, 2009
at 12:51 p
ગઝલ વિશે પધ્ધતિસર શિક્ષણ આપતી સંસ્થા તરીકે સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલનો ઉદય થયો છે.”
સુખદ સમાચાર. આની ખરેખર જરૂર છે.
By: Pancham on સોમવાર, એપ્રિલ 27, 2009
at 5:45 p