Posted by: Jay Bhatt | શુક્રવાર, જાન્યુઆરી 25, 2008

યુનેસ્કોની નિબંધ સ્પર્ધામાં મૂળ ગુજરાતની 8 વર્ષની સ્નેહ શાહ પ્રથમ

ન્યૂયોર્કની મેકવે એલિમેન્ટ્રી સ્કૂલના ચોથા ધોરણમાં અભ્યાસ કરતી માત્ર આઠ વર્ષની સ્નેહ શાહે ગુજરાતીઓ જ નહીં વિશ્વભરના ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય નિબંધ સ્પર્ધા “શાંતિપૂર્ણ વિશ્વની રચનામાં માહિતી અને વાતચિતની કળા તેમજ મિડિયાનો ફાળો” વિષય પર તેણે રજૂ કરેલા નિબંધને ચિલ્ડ્રન કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે.

આગળ વાંચો: યુનેસ્કોની નિબંધ સ્પર્ધામાં મૂળ ગુજરાતની 8 વર્ષની સ્નેહ શાહ પ્રથમ

Advertisements

Responses

  1. સ્નેહ શાહને ખૂબ ખૂબ અભિનંદન…

    જીવનના પથ પર સતત પ્રગતિ થતી રહે એ જ અભિલાષા…

  2. ભારતનું ગૌરવ.. મારા અભિનંદન

  3. સરસ. સ્નેહ શાહને સ્નેહ સાથે અભિનંદન!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: