Posted by: Jay Bhatt | મંગળવાર, જાન્યુઆરી 15, 2008

ત્રણ ગમતાં શેરો

મરીઝ

એક પળ જેના વિના ચાલતું નહોતું ‘મરીઝ’,
કોણ જાણે કેમ આખી જીંદગી ચાલી ગઈ

  

ગની દહીંવાલા

અલગતાને અમે ક્યાં અવગણી છે
જુદાઈ હોય તો પણ આપણી છે !

ભલે માટીમાં મુજને મેળવી દે,
પરંતુ હો એ માટી મુજ વતનની.

Advertisements

Responses

  1. ખૂબ સુંદર શેર… આભાર..

  2. Nice job.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: