Posted by: Jay Bhatt | સોમવાર, જાન્યુઆરી 14, 2008

અંતરથી અંતરને સમજવાની શરત છે

દિલથી દિલને પામવાનો મનસૂબો છે
પ્રેમથી પ્રેમને ભીંજવવાનો મનસૂબો છે
અંતરથી અંતરને સમજવાની શરત છે
સ્નેહથી વિશ્વ-પ્રેમને કેળવવાનો મનસૂબો છે

પ્રેમથી નફરતને ઓગાળવાનો મનસૂબો છે
ત્યાગથી પ્રેમને મેળવવાનો મનસૂબો છે
કલ્પનાના તરંગોથી પ્રેમને માણવાની શરત  છે
મોજથી મૈત્રીભાવને અપનાવવાનો મનસૂબો છે

Advertisements

Responses

  1. એક્દમ સરસ ….! ત્યાગ થી પ્રેમ ને મેળ્વવા નો મનસુબો..!

  2. aksilent


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: