Posted by: Jay Bhatt | બુધવાર, જાન્યુઆરી 9, 2008

પતંગ નો મર્મ: કપાતાં પહેલાં મન ભરીને વિહરવાંની મજા

પતંગ વિષે નો આ ગુજરાત સમાચાર માં પ્રસિદ્ધ થયેલો લેખ મને ખુબ ગમ્યો. એમાં થી થોડું લખું છું.   “પતંગ કહે છે મારો પ્રેમ તો આકાશ છે. મારો પ્રેમ તો મને ઉડતાં શીખવે છે. એક પતંગ ને આત્મકથા લખવાનું મન થયું. તેણે લખ્યું કે, હું ઉડયો આકાશ ને પામવા. પવન મારે પાંખો બની ગઈ. વાદળ ને સ્પર્શી ને પતંગે કહ્યું કે હું તને વિંધવાં નહિ પણ પામવાં આવ્યો છું. વાદળ વરસી પડ્યું અને લથબથ પતંગે કહ્યું કે મારૂં ઉડવું સાર્થક થયું.” વાંચો: પતંગ નો મર્મ: કપાતાં પહેલાં મન ભરીને વિહરવાંની મજા

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: