Posted by: Jay Bhatt | શુક્રવાર, જાન્યુઆરી 4, 2008

તારું કશું ન હોય તો છોડીને આવ તું,

 રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રચિત આ મારી મનગમતી ગઝલ.

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,
હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું.

પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું,
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.

સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.

મિસ્કીન સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.

Advertisements

Responses

  1. સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
    છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.

    વાહહહ ખુબ સરસ

  2. તારું કશું ન હોય તો છોડીને આવ તું,
    તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

    અમર થવા માટે સર્જાયેલો શેર…!!

    આ ગઝલ કવિશ્રીના સ્વમુખે એમના અનોખા અંદાજમાં સાંભળવી એ પણ એક અદભૂત લ્હાવો છે… જે સદભાગ્યે મને મળ્યો છે!

  3. રા.વ્યા.ની શ્રેષ્ઠતમ ગઝલ…

  4. taru kashu na hoyto chhaodine aavtu, taru ja bathu hoy to chhaodi batavtu


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: