Posted by: Jay Bhatt | બુધવાર, ડિસેમ્બર 5, 2007

બાલ ઊર્જારક્ષક દળ

 “ગુજરાત વિદ્યુત બોર્ડ (જીઇબી) અને ગુજરાત ર્જા વિકાસ એજન્સી (જેડા)એ આ બાલ ઊર્જારક્ષક દળ નામનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ શરુ કર્યો છે જેના શાબ્દિક અર્થ થાય છે ઊર્જાસુરક્ષા કરતી બાળકોની ફોજ. આ કાર્ય્રનો ઉદેશ બાળકોને ઊર્જા રક્ષક,વીજપાલ તરીકે પ્રવૃત કરવાનો છે તેઓ તેમના ર,શાળા અને સમાજમાં યોગ્ય ઊર્જા વિકલ્પની પસંદગીનો પ્રોત્સાહીત કરી સહુને ઊર્જાના સભાન, સમુચિત અને સંયમીત ઉપયોગ માટે પ્રેરશે. આ ઊર્જારક્ષકો નેકી બુદ્વિપુર્વકના ઊર્જાવપરાશ માટે વૈકલ્પિક પુનઃપ્રાપ્ય ઊર્જાટેકનોલોજીઓ અને કાર્યદક્ષ ઊર્જાસરંક્ષણ પદ્વતિઓ પ્રતિ સમાજને વાળશે. તેઓ સમાજમાં ઊર્જાના સાથ સૂરો રેલાવશે.
“બાલ ઊર્જારક્ષક દળ (બર્ડ) એ ઊર્જાક્ષેત્રે સામાજીક પરિર્વતન આણનારો એક અનોખો કાર્યક્રમ છે. તેનો ઉદ્દેશ ઊર્જા શાણા ગુજરાતના નિર્માણનો છે.  બાલ ઊર્જારક્ષક દળ એ નામ જ સૂચવે છે તેમ બાળકોની આ ફોજ ઊર્જાના શાણપણભર્યા ઉપયોગને સમર્પિત છે. ઊર્જા આપણને અઁધકારની ગર્તામાંથી બહાર લઇ જાય અને દરેકના જીવનમાં સમૃદ્વિ આણે એ બાબત અમે સુનિતિ કરીશું.”

આગળ વાંચો: બાલ ઊર્જારક્ષક દળ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: