Posted by: Jay Bhatt | સોમવાર, ઓગસ્ટ 13, 2007

ઓમકારેશ્વર બાબાની શાહી સવારી

“નર્મદા નદીને મધ્યપ્રદેશની જીવનરેખા માનવામાં આવે છે. આ નદીના કિનારે સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર. આ
મંદિર બાર જ્યોતિર્લિંગોમાં નું એક છે. અહીં સુંદર મનમોહન વાતાવરણમાં આવીને શ્રધ્ધાળુ શિવભક્તિમાં લીન થઇ જાય છે.
આ મંદિરની એક ખાસિયત છે એ પણ છે કે જે પહાડી પર મંદિર બનાવવામાં આવ્યું છે. તે સ્વયં ઓમ પહાડી પણ ઓમ આકારની છે. તેની સાથે સાથે જો તેને ઉંચાઇ પરથી જોવામાં આવે તો માઁ નર્મદે પણ ઓમ ના પવિત્ર આકારમાં
ખળ-ખળ વહેતી નઝર આવે છે. અહીં ગતિમાન નર્મદાના શાંત રૂપ જોવા મળે છે. “

વધુ વાંચો ગુજરાતી વેબ દુનિયામાં: ઓમકારેશ્વર બાબાની શાહી સવારી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: