Posted by: Jay Bhatt | ગુરુવાર, ઓગસ્ટ 9, 2007

સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી

ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનો વિરલ ગ્રંથ ‘વચનામૃત.’ આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી રહેલ સાધકને માટે તો એક અદûભુત આધ્યાત્મિક Source છે; એક મહાન જ્ઞાનકોશ છે, પરંતુ રોજ-બ-રોજના વ્યવહારમાં, વ્યક્તિગત-કૌટુંબિક કે સામાજિક જીવનના દરેક પહલૂમાં જેનો સતત સામનો કરવો પડે છે, એવી જટિલ સમસ્યાઓનાં સમાધાન પણ, આ ગ્રંથના પાને પાને ભર્યા પડ્યાં છે. એના શબ્દે શબ્દે પ્રશ્નોના હલ મળી રહે છે ! પ્રસ્તુત લેખમાળામાં, વ્યક્તિને પીડતા આવા પ્રશ્નો અને તેને અનુરૂપ વચનામૃત લઈ, તેમાંથી ભગવાન  સ્વામિનારાયણે સૂચવેલાં સમાધાનોનું અન્વેષણ કરવાનો એક અદનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રીહરિના આ અમૃતોદધિમાં આવો; એક સાધક બનીને ડૂબકી મારીએ. કદાચ, આપણને જ સતાવતી કોઈક સમસ્યાનો ઉકેલ તેમાંથી મળી જાય !આગળ વાંચો: ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનો વિરલ ગ્રંથ ‘વચનામૃત અને સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: