Posted by: Jay Bhatt | સોમવાર, ઓગસ્ટ 6, 2007

ગુજરાતી સાહિત્યના સંશોધકો- સંપાદકો વિષે પરિસંવાદ અને દરિયાપારના દેશોમાં વસતા ગુજરાતી સાહિત્યસર્જકોને

ગુજરાતી સાહિત્યના સંશોધકો- સંપાદકો વિષે પરિસંવાદ

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા. સ્વાધ્યાય મંદિરના ઉપક્ર્મે ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધકો-સંપાદકો: ‘ઓગણીસમી સદી’ વિષય પર તા. ૪-૫ ઓગસ્ટ -૦૭ના દિવસોમાં એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિષેની વધુ માહીતિ કોઈની પાસે હોય તો જણાવવા ખાસ વિનંતી.

  

દરિયાપારના દેશોમાં વસતા ગુજરાતી સાહિત્યસર્જકોને

ગુજરાતી સાહિત્ય પરિષદ  દ્વારા દરિયાપારના દેશોમાં વસતા ગુજરાતી સાહિત્યસર્જકોની વિગતો એકત્રિત કરવામાં આવે છે. આ વિગતો મોકલવાની રીત:

ફોન્-ફેકસ નં. ૦૭૯-૨૬૫૮૭૯૪૭
ઈ-મેલ gspamd@vsnl.net

પૂરૂં નામ, તખ્ખલુસ, જન્મતારીખ, જન્મસ્થળ, હાલનું વિદેશનું સરનામું, ફોન નં. ફેક્સ નં, ઈ-મેલ, પ્રકાશિત પુસ્તકો, સામયિકોમાં પ્રગટ થયેલાં મહત્વના લેખો : ( સાહિત્યસ્વરૂપ, વિષય, પ્રકાશન વર્ષ સાથે) અન્ય માહિતી, વ્યવસાય વગેરે મોકલી આપવું.

સાભાર:  ગુજરાત દર્પણ, ઓગસ્ટ ૦૭, પૃ. ૧૩૦

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: