Posted by: Jay Bhatt | રવિવાર, ઓગસ્ટ 5, 2007

બે મુક્તકો

મરીઝનું એક મુક્તક

નિસ્વાર્થ ઉમળકા અને નિર્મળ ચાહત
આ વાણી મધુરી અને સુંદર સ્વાગત
મિત્રોનો એ વર્તાવ છે મારી સાથે
ધનવાન હું હોતે તો ખુશામત માનત

  

રમેશ પારેખનું એક મુક્તક

જીવની સન્મુખ મેં સ્થાપી દીધો.
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો
મિત્ર દક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: