Posted by: Jay Bhatt | સોમવાર, જૂન 4, 2007

સંગીત અને ઈશ્વર

” ‘હું માનું છું કે મંદિરમાં જવાથી, માળા ફેરવવાથી કે પૂજા-આરતી કરવાથી ઈશ્વર જડતો નથી’. કોઈ સાધુ-બાવાના પગ પકડવાથી પણ પ્રભુપ્રાપ્તિ થતી નથી. પરંતુ સંગીત ગાઉં ત્યારે ઈશ્વર મારી સમીપ હોય એવી મને અનુભૂતિ થાય છે. દરેક સંપ્રદાયમાં સંગીતનો મોભો અપાય છે તે કાંઈ અમથો-અમથો નથી. મારે મન સંગીતના સ્વરથી ઈશ્વર સુધી સરળતાથી  પંહોચી શકાય છે.’ એમ માનકાકા અવારનવાર કહેતા. “

સાભાર: દિગંત ઓઝા, રાગ-૧, પૃ. ૬

આ જ પુસ્તકમાં લખાયેલો રમેશ પારેખનો આ વિચાર ખુબ ગમી ગયો.આ પુસ્તકને જરૂર સાર્થક કરે છે. બે ભાગોમાં લખાયેલું આ પુસ્તક વાંચવાનો એક લ્હાવો છે.

બસ, હવે,
અહીં અટકું તે પહેલાં કહી દઉં કે
કદી ન ખૂટે તેવો ખજાનો આ
તમને સુપરત કર્યો છે.
      – રમેશ પારેખ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: