Posted by: Jay Bhatt | ગુરુવાર, મે 3, 2007

પ્રફૂલ્લ દવેની એક ગઝલ: ભરેલી નજર

ભરેલી નજર

તને સ્પર્શી ને પાછી આવી મળી,
એ નજર ખાલી નહોતી.

કિરણ પર ચડી આવી મળી
એ નજર ખાલી નહોતી

ગગનને અડી પાછી આવી મળી,
એ નજર ખાલી નહોતી.

હવામાં ભળી પાછી મળી આવી,
એ નજર ખાલી નહોતી.

વમળને તરી પાછી આવી મળી,
એ નજર ખાલી નહોતી.

જળને છળી પાછી આવી મળી,
એ નજર ખાલી નહોતી.

થઈ પાતળી પાછી આવી મળી,
એ નજર ખાલી નહોતી.

સાભાર: પ્રફૂલ્લ દવે: પડઘાતું મૌન, પૃ. ૭૩,

કવિ-પરિચય પર વાંચો પ્રફૂલ્લ દવે વિષે

Advertisements

Responses

  1. […] રચનાઓ – 1 – : – 2 – : – 3 – : – 4 – : – 5 – : – 6 – […]

  2. તને સ્પર્શી ને પાછી આવી મળી,
    એ નજર ખાલી નહોતી….
    very nice words..!…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: