Posted by: Jay Bhatt | સોમવાર, એપ્રિલ 23, 2007

તાના-રીરી ભાગ ૨

પરોઢ થતાં જ પનિહારીઓ તળાવે પાણી ભરવાં આવી. તાના અને રીરી ના ઘડામાં પાણી ભરાતા જે સૂર ઉઠયાં તેમાં તાનસેનને મલ્હારના સૂર સંભળાયા. તાનસેને તાના-રીરીને મલ્હાર રાગ દ્વારા પોતાના શરીરનો દાહ દૂર કરવા વિનંતી કરી. તાના-રીરી એ પિતાની સંમતિ લઈ હાટકેશ્વર મંદિરમાં રાગ મલ્હાર ગાવાની તૈયારી કરી. તાનપુર ના તાર ઉપર આંગળીઓ ફરવા લાગી. તાના અને રીરીએ રાગ મેઘ મલ્હારના સ્વરો છેડ્યા. થોડી જ વારમાં  મેઘ વરસી પડ્યો અને તાનસેનના તન અને મન માં શાંતિ થઈ. દિલ્હી પાછા ફરી તાનસેને બાદશાહ અક્બરને આ ઘટના વિષે વિગતવાર વાત કરી અને તાના-રીરી ના ખુબ વખાણ કર્યા. બાદશાહે તાના અને રીરી ને દિલ્હી તેડી લાવવા માટે બે સેનાપતિઓને વડનગર રવાના કર્યા.

સાભાર – તાના-રીરી સમાધિ (અમદાવાદ થી એક મિત્ર એ મોક્લેલા લેખ પર થી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: