Posted by: Jay Bhatt | ગુરુવાર, એપ્રિલ 19, 2007

રીમેમ્બરિંગ મીનલ

વરજીનીઆ પોલિટેકનીક માં થયેલાં ગોળીબારે ગુજરાતી વિધાર્થીની મીનલ પંચાલનો પણ ભોગ લીધો છે. મુંબઈની આ વિદ્યાર્થિની આર્કીટેક્ચરનો વધુ અભ્યાસ કરવા માટે આવી હતી. થોડીક વેબ સાઈટો અહીં રજુ કરૂં છું. એંજીનિયરિંગ વિષય ભણાવતાં પ્રાધ્યાપકનો પણ આ ગોળીબારે ભોગ લીધો છે.

રીમેમ્બરિંગ મીનલ
પ્રોફેસરો લોગનાથન અને મીનલ હવે નથી રહ્યાં
ઓર્કૂટના સભ્યો: મીનલ વિષે

Advertisements

Responses

  1. ભારતીય બંધુ લોગનાથન ને ભગિની મીનલ તેમજ સર્વે મૃતાત્માઓને શાંતિ મળે એ માટે પ્રાર્થના.
    સરસ્વતીના શિષ્યે પેન મૂકીને પિસ્તોલ પકડી એ માટે જવાબદાર કોણ છે?
    એ પૂછતી પ્રસંગોપાત્ત રચના કવિલોક પર ..
    નોરીશ નામે હોલ

    વર્જિનિયા ટૅકના વિદ્યા મંદિરે નોરીશ નામે હોલ
    સરસ્વતી તારા શિષ્યે પેન તજી પકડી પિસ્તોલ
    મુખડું ખોલ – આવું કેમ બન્યું કાંઈક તો તું બોલ

  2. Sad!

    Why it is happening to US School/Uni again and again??

    😦

  3. bhagvan mrutama ne ane minal na atma ne shanti aape..!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: