Posted by: Jay Bhatt | શનિવાર, એપ્રિલ 7, 2007

ગુજરાત માં વડા-પાવની ફાસ્ટ ફૂડ ચેન

હવે જો તમને મુંબઈ ના વડા-પાવ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ હોય તો તમારે મુંબઈ સુધી જવું પડશે નહિ. ગુજરાત માં જ બેઠાં બેઠાં તમે એનો રસાસ્વાદ માણી શકશો. ‘જમ્બો કીંગ’, વડા-પાવ ની ફાસ્ટ ફૂડ ચેન, હવે ગુજરાત માં દાખલ થઈ રહી છે.

વાંચો: ગુજરાત માં વડા-પાવની ફાસ્ટ ફૂડ ચેન

Advertisements

Responses

  1. એ ભાઇ ! આમ મોંમાં પાણી આવે તેવા સમાચાર આપે છે તો વડાપાંઉ ખવડાવવા પડશે.

  2. જરા એ લોકો કોન્ટેક્ટમાં આવે તો કહેજો કે ગુડગાંવમાં પણ બ્રાંચ ખોલે… ૪ મહીનાથી વડાપાંઉ નથી ખાધા….

  3. parantu mahabaleshwer na wadapaav …!!ena tole koi na aave..!!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: