Posted by: Jay Bhatt | બુધવાર, માર્ચ 21, 2007

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ નું એક મુક્તક

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ નું એક મુક્તક

ઓરડાં માં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે

અત્યાર સુધી વાચેલાં સર્વ મુક્તકોમાં નું મારૂં ગમતું આ એક મુક્તક.

Advertisements

Responses

  1. સરસ… પહેલો શેર ખબર હતો પણ બીજો તો આજે જ જોયો… બહુ સરસ !

  2. જીવનમાં આ બધું મળે તો જીવન સફળ થઈ જાય

  3. very nice muktak…

  4. આપણે ક્યારે હાથ મિલાવી શકીશું? !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: