Posted by: Jay Bhatt | સોમવાર, માર્ચ 5, 2007

જે મેળવ્યું, એ ક્યારે પાછું નહીં આપી શકું

“મને અમેરિકામાં રહેતાં લગભગ ૩૪ વર્ષ થઈ ગયાં છે. આજે પણ હું કોઈ પણ દેશની વ્યક્તિને પોતાનો પરિચય આપતી વખતે ‘હું ભારતીય છુ’ એવું ગર્વથી કહેતાં ભૂલતો નથી. હું કેરળના કોલમનો વતની છું. વર્ષમાં બે વખત હું મારી માતૃભૂમિને વંદન કરવા જરૂરથી જઉ છું. અમેરિકામાં ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ તરીકેની નોકરીથી ન્યૂટ્રીશનના ક્ષેત્રમાં ધંધો વિસ્તારવા સુધીમાં મને જે સફળતા મળી છે એમાં  ભારતીય મૂલ્યો અને સંસ્કારનો અમૂલ્ય ફાળો છે. મને હવે ભારતથી કોઈ અપેક્ષા નથી. મને દેશથી જે મળ્યું છે એમાંથી અલ્પાંશ પણ હું મારાં જીવતા જીવ સુધી પરત નહીં કરી શકું. મારૂં માનવું છે કે વિશ્વનો કોઈપણ દેશ ભારતની સભ્યતા તથા સંસ્કૃતિની સામે ટકી શકે એમ નથી.” ડો. એમ. અનિરુદ્ધન, પ્રવાસી ભારતીય સન્માન મેળવનાર ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ 
દિવ્ય ભાસ્કર, જન જણ મન વિભાગ, શુક્રવાર, ૨૬મી જાન્યુઆરી, પૃ. ૧૧

વધુ માટે વાંચો: પ્રવાસી ભારતીય સન્માન

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: