Posted by: Jay Bhatt | શનિવાર, જાન્યુઆરી 27, 2007

ગુજરાતી લેક્સીકોન નું ‘ઓપિનિઅન’ સામયિક અને ‘સન્ડે ઈમહેફીલ’

પરિવાર કમ્યુનિકેન્શન્સ દ્વારા સંચાલિત અને વિપુલભાઈ કલ્યાણી દ્વારા સંપાદિત ‘ઓપિનિઅન’ સામયિક ૨૬મી એપ્રિલ ૧૯૯૫ના દિવસે વિપુલભાઈએ જ શરૂ કર્યું હતું.  સાઉથ આફ્રીકા માં એક વખત પ્રકાશિત થતાં ગાંધીજી ના ‘ઓપિનિઅન’ સામયિકના નામ પરથી આ સામયિકની સફર શરૂ થઈ હતી. આ વૈચારિક સામયિક ગુજરાતી લેક્સીકોનની વેબ સાઈટ પરથી વાંચી શકાય છે. એમની જ સાઈટ પર થી ઉત્તમભાઈ ગજ્જર, બળવંતભાઈ પટેલ અને રતિલાલભાઈ ચંદરયા દ્વારા સંપાદિત ”સન્ડે ઈમહેફીલ’ પણ ઉપ્લબ્ધ થાય છે.અહીં વાંચો: ઓપિનિઅન અને સન્ડે ઈમહેફીલ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: