Posted by: Jay Bhatt | ગુરુવાર, જાન્યુઆરી 25, 2007

આદિલ મન્સૂરી ની એક ગઝલ

આદિલ મન્સૂરી ની એક ગઝલ:
(પુસ્તક્નું નામ: ગઝલ ૧૦૧, સંપાદન: રમેશ પુરોહિત, પાનું ૧૧)

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે

પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે

ઉતરી ગયા છે ફૂલના ચહેરાં વસંતમાં,
તારાં જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: