Posted by: Jay Bhatt | બુધવાર, જાન્યુઆરી 10, 2007

પ્રીતમ લખલાણી: મોરપીંછ

કવિ: પ્રીતમ લખલાણી
પુસ્તકનું નામ: દમક
કાવ્યનું નામ: મોરપીંછ
પૃષ્ઠ: ૫૨

દી આખો
ઓસરી ની કોરે કાનાની રાહ જોતી
રાધાની ગુમસુમ આંખો
ઢળતી સાંજે
ડેલીએ કળા કરતાં મોર ને
પીંછા ખેરવતો જોઈને  હરખાઈ ઊઠી
કે
ગાયો ચરાવીને પાછો ફરતો
કાનો
મારે ફળિયે પીંછા વીણવા
તો-
જરૂર આવશે!

Advertisements

Responses

 1. …મારે ફળિયે પીંછા વીણવા
  તો-
  જરૂર આવશે!

  very nice…

 2. રાહ હું તો જોયા કરું છું ધારી ધારી
  ગલી મારી ભૂલી ગયા ગિરી ધારી

  ગિરિધર ગોકુલ આવો ને

 3. પ્રિય જય ભાઈ
  તેમનો પરિચય બનાવી રહ્યો છું. તમારી પાસે જરૂરી વિગત હોય તો મોકલશો? ન હોય તો ક્યાંકથી મેળવી આપશો, તો આભારી થઈશ.

  • દાદા, મળશે તો ચોક્કસ મોકલીશ. ગુજરાત ટાઈમ્સમાં થોડાદિવસ પર એલ લેખ હતો. એ કદાચ તમને મળ્યો હશે. નહિ હોય તો હું તમને સ્કેન કરીને સોમવારે મોકલીશ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: