Posted by: Jay Bhatt | સોમવાર, જાન્યુઆરી 8, 2007

ગુર્જરી ડાયજેસ્ટ – પન્નાબેન નાયક લિખિત ‘વિદેશમાં સર્જન અને પ્રકાશનની સમસ્યા’

ગુર્જરી ડાયજેસ્ટ ના જુલાઈ ૨૦૦૬ ના અંક મા (પાનુ. ૨૩)પન્નાબેન નાયક લિખિત ‘વિદેશમાં સર્જન અને પ્રકાશનની સમસ્યા’ એક સુંદર લેખ રજુ થયો હતો.
એમાંથી થોડાંક મુદ્દા અહિં લખું છું. ૧. પરદેશમાં ગુજરાતી ભાષાનો જીવંત સંપર્ક નથી. ૨. પરદેશમાં સમસંવેદન ઓછું છે. ૩. સ્થાનિક એટલે બ્રિટિશ અને અમેરિકન પ્રજાને ગુજરાત સર્જકનું મહત્વ નથી.
૪. પરદેશમાં સંવેદનશીલ વાંચકો ઓછાં છે. આપણે બધાંઆ એ આ લેખ વાંચી વિચાર વિમર્ષ કરવાંની જરૂર છે. સર્જક અને વાંચક વચ્ચેનો લાગણીમય નાતો કેવી રીતે થઈ શકે જે વિદેશોમાં હજી નથી. ગુજરાતી બ્લોગ જગત આ દિશામાં આગળ વધતું જણાય છે

Advertisements

Responses

  1. does this article availble online?

    btw, i like krishna’s pic… very nice!
    hamanaj bansi no naad sambhaLashe evu laage chhe!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: