Posted by: Jay Bhatt | ગુરુવાર, જાન્યુઆરી 4, 2007

પ્રીતમ લખલાણી: સત્યનું પગલું

પ્રીતમ લખલાણી: સત્યનું પગલું

કવિ: પ્રીતમ લખલાણી
પુસ્તકનું નામ: દમક
કાવ્યનું નામ: સત્યનું પગલું
પૃષ્ઠ: ૬૬

રોજ સવારે
ગાંધીચોકમાં
ઝાડું વાળતાં
અઢળક પગલાંનો ઢગલો જોઈને-
બીડી ફૂંકતો રામજી વિચારે:
આ બધાંમાં
સત્યનું પગલું કયું હશે?

Advertisements

Responses

  1. વાહ જયભાઇ, આ ‘સત્યનું પગલું’ ખૂબ જ ગમ્યું!!

  2. સુંદર કાવ્ય… બ્લોગ પણ સરસ છે… ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: