સ્વામી સચ્ચીદાનંદ – ‘નાટકનું સ્થાન અનન્ય છે’
“આપણે ત્યાં ચાર વેદ છે અને દરેકનાં એક ઉપવેદ છે.પરંતુ આજે આપણે સામવેદનાં ઉપવેદ ગાંધર્વવેદની વાત કરવી છે. તમારાં જીવનમાં બીજું બધું ભલે હોય પરંતુ તેની સાથે કોમળ વિદ્યા પણ જોઈએ. જીવન ને રસમય બનાવવાં સંગીત, સાહિત્ય અને અન્ય કળા જરૂરી છે.”
વાંચો ગુજરાત સમાચાર માં: ‘ગાંધર્વવેદ કોમળ વિદ્યાનું મહતત્ત્વ સમજાવે છે’
Advertisements
પ્રતિસાદ આપો