Posted by: Jay Bhatt | સોમવાર, ડિસેમ્બર 25, 2006

સ્વસ્તિક અને ભારતિય સંસ્કૃતિ

દેવોની શક્તિ અને માનવીની શુભ કામના એ બંનેના સમ્મિલીત સામર્થ્યનું પ્રતીક અટલે જ સ્વસ્તિક. સ્વસ્તિક  એટલે ક્લ્યાણ નું કાવ્ય. સર્વદિશાઓની સૌરભ, માનવીય પુરુષાર્થનું પ્રેરક બળ, સર્જનહારની સહાયનું સૂચન, દેશ અને કાળનું સુભગ સંમિલન! શાંતિનો સ્થાપક તેમ જ સમૃદ્ધિનો સંવર્ધક સાથિયો સંદેશ આપે છે કે:
કોઈ પણ જીવ પ્રત્યે હ્ર્દયમાં કશો પણ કુભાવ નથી રહેતો ત્યારે જીવનની બધી જ દિશાઓ મંગળમય બની જાય છે.

-પાંડુરંગ શાસ્ત્રી ની ‘સંસ્કૃતિ-પૂજન (પાનું. ૨૦૨, ૨૦૪-૨૦૫)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: