Posted by: જય ભટ્ટ | મંગળવાર, August 25, 2009

શ્રી યોગેશ્વરજી કૃત સ્વર્ગારોહણ

શ્રી યોગેશ્વરજી કૃત સ્વર્ગારોહણ પર વાંચો પર વાંચો:

“મા શારદાના ચારુ ચરણે સો કરતાં વધુ ગ્રંથો અર્પણ કરનાર મહાત્મા શ્રી યોગેશ્વરજી એક સમર્થ સંત અને સાહિત્યકાર હતા. આ વેબસાઈટ તેમના અદભુત જીવનને તેમના અનેકવિધ સર્જનો – જેવા કે ચિંતનાત્મક લેખો, પ્રેરણાદાયી પત્રો, ભાવભરપૂર ભજનો, કમનીય કવિતાઓ, મધુરા બાળગીતો, સાધકો સાથેની પ્રશ્નોત્તરી, સંતપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો તથા તેમની પોતાની સુપ્રસિદ્ધ આત્મકથા દ્વારા અભિવ્યક્ત કરે છે. અહીં આપ તેમના દ્વારા ગુજરાતીમાં પદ્યાનુવાદ કરાયેલ રામચરિતમાનસ, ભગવદ ગીતા,  ગોપીગીત, શિવમહિમ્નસ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ ઉપરાંત ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા બહુવિધ ગ્રંથો જેવાં કે બ્રહ્મસૂત્ર, મહર્ષિ પતંજલિના યોગસૂત્રો, વિવિધ ઉપનિષદો, મહાભારત, ભાગવત તથા રામાયણને ગુજરાતીમાં માણી શકશો.

નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ગંગાસતીના પ્રસિદ્ધ ભક્તિપદો, જાણીતા ગુજરાતી ભજનો, સ્તુતિ, આરતી, બાવની અને સ્તવનો ઉપરાંત આપ મા સર્વેશ્વરી રચિત અનેકવિધ ભજનોને તેમના કંઠે તથા યોગેશ્વરજીના ભજનોને પ્રસિદ્ધ ગાયક આશિત અને હેમા દેસાઈના કંઠે અમારા ઓડિયો વિભાગમાં સાંભળી શકશો. યોગેશ્વરજી દ્વારા લિખિત વિવિધ પુસ્તકો ઉપરાંત ભગવદ્ ગીતા, ઉપનિષદ, ભાગવત, રામચરિતમાનસ જેવા ગ્રંથોને ઈ-બુક સ્વરૂપે ડાઉનલોડ વિભાગમાંથી મેળવી શકશો.”

ભગવદ્-ગીતા

ગીતા-દર્શન

રામાયણ

શિવમહિમ્નસ્તોત્ર

શ્રીમદ્ ભાગવત

અન્ય પુસ્તકો

કવિતાઓ

ગોપી ગીત

શ્રી યોગેશ્વરજી ના ભજનો

નરસિંહ મહેતા અને મીરાંબાઈ ના ભજનો

યોગસૂત્ર

સ્વર્ગારોહણ પર સાંભળો


Responses

  1. ખૂબ જ સુંદર ભજનો આરતી અને કવિતાઓ લોકો સમક્ષ લાવ્યા છે
    જે આજે પણ ગવાય છે અને વંચાય છે.

    આભાર..

  2. થોડા સમય પર સ્વર્ગારોહણ સાઈટ રીડીઝાઈન થઈ છે એથી અમુક વિભાગની લીંક બદલાઈ ગઈ છે. તો કૃપા કરી એને અપડેટ કરશો.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 46 other followers