Posted by: bansinaad | Saturday, April 4, 2009
કાન્તિ ભટ્ટ – દરેક ઉપાધિનું ઔષધ પ્રેમ અને પ્રવૃત્તિ
કાન્તિ ભટ્ટ – ‘દરેક ઉપાધિનું ઔષધ પ્રેમ અને પ્રવૃત્તિ’
જગતપ્યાલો
હે જી ભાઈ, લ્યો/ આ જગત ભર પ્યાલા / જતનસું પીઓ
પીઓ મતવાલા / રે કોઈ પીઓ મતવાલા / એ
રે પ્યાલામાં અમરત ઊછળે / ઊડે રસની ધારા મિલન
વિરહના બુંદ-બુંદ વિલસે / પલપલ રંગ પલટતા
સ્મિત ચમત્કાર ઊમટતા/ રે કોઈ પીઓ પીઓ મતવાલા
/ જતનસું પીઓ પીઓ મતવાલા.
- ઉમાશંકર જોષી
“ઘણા વિદ્વાનોએ લખ્યું છે કે, જીવનનાં બે અમૂલ્ય રસાયણો હોય તો એ પ્રેમ અને પ્રવૃત્તિ છે. પ્રેમ તો તમે નસીબદાર હો તો મળે છે, પણ પ્રથમ શરત એ છે કે તમે પ્રેમાળ બનો. મારા જીવનમાં મેં આ વાત સતત યાદ રાખી છે. મનમાં ધિક્કાર રાખવા કરતાં ક્ષમાશીલ બનીને બીજા પ્રત્યે પ્રેમાળ બનો, વેરભાવ ન રાખો. ગુસ્તાવ ફલોબર્ટ નામના ફ્રેન્ચ લેખકે કહ્યું હતું કે કોઈ પણ કાર્યમાં સતત ડૂબેલા રહો તો તમને કદી જ જીવનમાંં અસંતોષ નહીં લાગે. સતત પ્રવૃત્તિ આપણા આત્માને મોજમાં રાખે છે. Constant work produce an opium that numbs the soul. “
kanti bhatt is my fav..man
tnx to you and k.b
your’s
HARESH-NUTAN
By: haresh on Tuesday, July 21, 2009
at 7:13 p