સત્યના ઉપાસકનો સ્મૃતિદિન
હિન્દુસ્તાન નો ઈતિહાસ બે મોહન વચ્ચેનો ઈતિહાસ છે. એક મોહન ગોકુળ વૃંદાવનમાં જનમ્યો અને ગુજરાતમાં આવીને પ્રભાસપાટણ પાસે પોતાનું જીવન કાર્ય આટોપી લીધું. બીજો મોહન ગુજરાતમાં જનમ્યો અને ઈન્દ્રપ્રસ્થમાં યમુના તટે જીવન સમેટી લીધું. વાંચો: ગુજરાત સમાચાર માં આગળ:
સત્યના ઉપાસકનો સ્મૃતિદિન
પ્રવિણ શ્રીમાળી: સામાન્ય માણસમાંથી અસામાન્ય માણસ!!
ગુર્જરીની નવી વેબ સાઈટ પર વાંચો: “ગાંધીજીનો પત્ર: અહિંસાનો માર્ગ ખાંડાની ધારે ચાલવા જેવો છે.”
બીજા લેખો વાંચો: ગાંધી કોર્નર પર
‘રાજમોહન ગાંધીની નજરે મહાત્મા ગાંધી’ અને ‘ટાગોર અને ગાંધી’ (આ લેખો સુચવવા બદલ રમેશભાઈ શાહ અને ઊર્મિ નો ખુબ ખુબ આભાર)
સાથે વાંચો ‘ગાંધીજીની અંતિમ પળોની ૪૫ તસ્વીરો મુંબઈમાં‘ ,
ગાગરમાં સાગર પરઃ ‘રડો ન મુજ મૃત્યુને ! –ઉમાશંકર જોશી’
દિવ્ય-ભાસ્કરમાં જયેશભાઈ અધ્યારૂનો એક લેખઃ ‘ઇન્ટરનેટ પર ગાંધીજી ગુજરાતીમાં ખેડાણ હજી બાકી છે’
ગુજરાતી વેબ-દુનિયા પરઃ ‘ભારતના મહાન આધ્યાત્મિક ગુરૂ-મહાત્મા ગાંધીજી’
ઉમાશંકર જોશીની એક કવિતા લયસ્તરો પરઃ
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
ટહુકા પર અવિનાશ વ્યાસની ગાંધીજી વિશેની એક રચનાઃ
ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો
સ્વર્ગારોહણ પર ‘ગાંધીજીનું દેહાવસાન’
રીડગુજરાતી પર ‘ગાંધીજીના સદગુણો,’ રીડગુજરાતી પર જ બીજાં ચાર સુંદર લેખો – ‘ગાંધીજી‘ , ‘બીડી પીવાનો શોખ – ગાંધીજી’ , આદર્શ સસરા ગાંધીજી – નીલમ પરીખ અને ‘ઘસાઇ ને ઊજળા થઇએ’. આ લેખ સુચવવાં બદલ સુરેશભાઈ જાની નો ઘણો ઘણો આભાર.
ગુજરાતી પ્રતીભા પરિચય પર ‘ગાંધીજી’ ,
અમીઝરણું પર ‘ગાંધીડો મારો – મોભીડો મારો’ ,
મધુસંચય પર ‘મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ’,
જયદીપનું જગત પર ‘રૂત ધ્યુ મહાત્મા ગાંધી’
બંસીનાદ પર ડીજીટલ ગાંધી
વિજયનું ચિંતન જગત પર ‘અમારી સાથે ધૂળમાં…/પુ.લ. દેશપાંડે/અનુ. અરુણા જાડેજા January 30, 2007′
NET-ગુર્જરી પર ‘ગાંધી !
યાહૂ ગુજરાતી પર મહાત્મા ગાંધી (રાષ્ટ્રપિતા)
ઊર્મિનો સાગર પર ‘ચમત્કારી છપ્પો અને ગાંધીજી!’
સાંભળો ટહુકો પર ‘વૈષ્ણવજન’
વેબ મહેફિલ પર વાંચોઃ ગાંધી બાપુ : ચંદ્રકાંત નિર્મલ
શબ્દશ: પર વાંચો ‘રાજઘાટ’કલેકટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી
લગભગ ૪૦૦ થી ૫૦૦ પૃષ્ઠ નું દરેક વોલ્યુમ એવાં ૯૮ – તમને અહીં વાચવાં મળશે. એક વોલ્યુમ જોયાં પછી બીજું જોવું હોય તો તમારે ફરી થી મુખ્ય વેબ સાઈટ પર જવું પડશે અને પછી જે વોલ્યુમ જોવું હોય તેની પર ક્લીક કરો.
અહીં ક્લીક કરો: કલેકટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી
સ્વરાંજલી પર વાંચો: ગાંધીજી
જુગલકાકાની બે સુંદર રચનાઓ: હીન્દુનો ह મુસલમાનનો म ! અને કેવાં રે અમે કેવાં !!
બંસીનાદ પર ડીજીટલ ગાંધી
બંસીનાદ પર ડીજીટલ ગાંધી

બહુ જ સરસ કામ થયું. ઘણી માહીતિ એક જ જગ્યાએ સરળતાથી હાથ વગી કરી આપી.
ક.મા.મુન્શી કે ગુજરાતનો નાથ?!!
આપણા સાહિત્યની આ વીસરાયેલી તવારીખો આવા દીનોએ ઉજાગર થાય તો આ બ્લોગ કાર્ય લેખે લાગશે.
અભિનંદન ! અને ….
આમ જ લગે રહો !
By: સુરેશ જાની on Tuesday, January 30, 2007
at 5:55 p
ખુબ ખુબ આભાર, સુરેશભાઈ. સાચું કહું તો તમારાં વિચારો, તમારું લખાણ અને તમારાં બધાં જ બ્લોગ્સ માં થી મને ઘણું શીખવાનું મળ્યું છે.. તેજભરી એ મશાલ અવિરત અજવાળું પાથર્યાં કરે અને મારાં જેવાં અસંખ્ય વિધ્યાર્થી ઓ એનો લાભ લઈ આપણી ગુજરાતી ભાષાને વ્ધ્ય સમૃધ્ધ કરી એક નવાં સ્તર પર લઈ જાય. જય
By: જય on Tuesday, January 30, 2007
at 6:06 p
[...] બંસીનાદ પર જયભાઇએ કરેલો ગાંધીજી વિશેનો સંગ્રહ! [...]
By: ચમત્કારી છપ્પો -ગાંધીજી « ઊર્મિનો સાગર on Wednesday, January 31, 2007
at 2:17 p
Also read:
http://swaranjali.wordpress.com/2007/06/24/gandhiji-bansidhar-patel/
By: Chirag Patel on Monday, September 10, 2007
at 4:33 p
એક મોહન ગોકુળ વૃંદાવનમાં જનમ્યો અને ગુજરાતમાં આવીને પ્રભાસપાટણ પાસે પોતાનું જીવન કાર્ય આટોપી લીધું. બીજો મોહન ગુજરાત માં જનમ્યો અને ઈન્દ્રપ્રસ્થમાં યમુના તટે જીવન સમેટી લીધું.
Jaybhai,
aa theme per akhu kaavya chhe jo
kyakthi maLe to publish kari j dejo……
By: Pinki on Monday, September 10, 2007
at 4:51 p
Abhinadan Jay bhai..
aap na blog par avnavi mahtiprad kai ne kai hoy j chhe je badha ne jaanvaa male chhe…ekdam saras kary karo chho ..! aavi j rite mane badhi mahitio malti raheshe evi asha..!
By: chetu on Sunday, September 16, 2007
at 10:22 p
તમે ખરી ગાંધીગીરી કરી રહ્યા છો.
આજે મારું સૉનેટ ગાંધી પરનું વાંચજો. મારા શા.વા.ના શબદ પર.
By: જુગલકીશોર on Tuesday, September 18, 2007
at 3:38 p
વંદનીય જુગલકાકા,
આ સાથે મેં તમારી આ સુંદર કૃતિઓ ને બંસીનાદ http://bansinaad.wordpress.com/2007/09/06/satya-upaasak/ પર ઉમેરી છે. ખરેખર, તમારાં બધાં જ લખાણોમાંથી ખુબ જ શીખવાનું મળી રહે છે. કંઈક જાણવાની તાલાવેલી થઈ આવે છે. રાત્રે ઘરે આવતી વખતે ટ્રેન સ્ટેશન નજીકના એક પુસ્તકોની દુકાનમાં જાઉ છું અને જ્યારે ગાંધીજી વિષયક પુસ્તકો નિહાળું છું ત્યારે મને ખાતરી થાય છે કે અહીં અમેરિકામાં પણ લોકો ગાંધીજીના જીવનમાં થી કશુક શીખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, અને ખાસ તો એ વાત કે આ સ્ટોરમાં આવતાં લોકો મોટે ભાગે અમેરિકનો જ હોય છે. ગાંધીજીના હસ્તાક્ષર સાથેનું એક પુસ્તક જોઈ અવર્ણનીય આનંદ અનુભવ્યો.
જય
By: જય on Wednesday, September 19, 2007
at 4:16 p
Dear Jay,
You are doing a great service to Gujarati surfers and readers.
I was back in My Birth place in Haveni Pole,we all recall the sad event of loosing Bapuji.
You have put him here.
I remember when Ashokbhai took us before Aditya Birala’s Moving Electtronic Exibit opened in Amadavad in January 2007.
By: Rajendra Trivedi, M.D. on Friday, January 30, 2009
at 6:15 p
nice collection jaybhia… good work, keept it up!
By: ઊર્મિ on Friday, January 30, 2009
at 7:33 p
સુંદર અને ખૂબ ઉપયોગી સંકલન…
By: વિવેક ટેલર on Saturday, January 31, 2009
at 6:01 p
પ્રીતમ લખલાણી: સત્યનું પગલું
કવિ: પ્રીતમ લખલાણી
પુસ્તકનું નામ: દમક
કાવ્યનું નામ: સત્યનું પગલું
પૃષ્ઠ: ૬૬
રોજ સવારે
ગાંધીચોકમાં
ઝાડું વાળતાં
અઢળક પગલાંનો ઢગલો જોઈને-
બીડી ફૂંકતો રામજી વિચારે:
આ બધાંમાં
સત્યનું પગલું કયું હશે?
By: bansinaad on Sunday, February 1, 2009
at 7:19 p
વાહ, તમે તો બપુ ની જેમ ચીવટ ભર્યા કામ થી કમાલ કરી દીધી, ગાંધી સાહિત્ય એક જ જગ્યા એ વાંચવા મળશે. સરસ કામગીરી. અભિનંદન!…ગાંધીજીના જન્મદિન નિમિતે નો મારો આ લેખ વાંચોઃ“આજે મળ્યો -સામાન્ય માણસમાંથી અસામાન્ય માણસ!!”
By: પ્રવિણ કે.શ્રીમાળી on Thursday, November 12, 2009
at 6:56 p
ભાઇશ્રી ખુબ ખુબ ધન્યવાદ,
બાપુજીના વિચારો તમે ઈન્ટરનેટના ખુણે ખુણેથી ભેગા કર્યા છે.
મને તો બધુ જ એક જ જ્ગ્યાએથી મળી ગયુ.
હુ ગાંધીજીના વિચારોને મારા આદર્શ માનુ છુ.
By: રાજની ટાંક on Wednesday, November 18, 2009
at 6:34 p