Posted by: જય ભટ્ટ | Friday, October 10, 2008

બાપૂના વિદ્યાર્થીઓએ ગામડા ખૂંદ્યા

“મહાત્મા ગાંધીજી સ્થાપિત સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા છેલ્લા બે વર્ષથી ગાંધીજયંતિ નિમિત્તે પાંચ દિવસીય પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના વિવિધ ગામોમાં પગપાળા જઈ તે ગામમાં એક દિવસ રોકાઈ ગાંધીએ સૂચવેલા જીવનમૂલ્યોની વહેચણી કરવાનું ઉમદા કાર્ય આ પદયાત્રાના કેન્દ્રમાં રહેલું છે. આ વખતે આ પદયાત્રા 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવી હતી.”

વેબવિશ્વ પર વાંચો: બાપૂના વિદ્યાર્થીઓએ ગામડા ખૂંદ્યા

                           

Responses

  1. Happy Diwali.
    Happy New Year.


Leave a response

Your response:

Categories