Posted by: જય ભટ્ટ | Saturday, August 9, 2008
ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનું એકરૂપપણુ – ગુર્જરદેશ બોધકથા
ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંને એક જ છે.
ઇશ્વરના કોઇ પણ રુપ પ્રત્યે અણગમો ન હોવો જોઇએ.
“એક દિવસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીમાતા વિહાર કરતા હતા. લક્ષ્મીમાતાએ પોતાના ભાઇ ઉછૈશ્રવમને જોયો. પોતાના ભાઇને જોઇને લક્ષ્મીમાતાએ ભગવાન વિષ્ણુના અવાજને સાંભળ્યો નહી. ભગવાન વિષ્ણુએ માતાને શ્રાપ આપ્યો કે તેઓ ભુલોકમાં જાય ને જ્યાં સુઘી તેમને પોતાના જેવા શક્તિશાળી પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી તે વૈકુંઠમાં આવી શકશે નહી.”
આગળ વાંચો