In this virtual space, various aspects of Gujarati sahitya, ways of encouraging our youth to Keep Gujarati bhasha or language alive, developments in Gujarat, information technology, legacy of Gandhiji, and our sanskriti will be discussed.
તમારો સુંદર ભાવવાહી અભિપ્રાય વાંચીને મારી જ્ઞાન-પિપાસા ઘણી વધી ગઈ. વધુને વધુ જાણવાની ઈચ્છા, અને જાણીને કઈ રીતે એ જ્ઞાનનો કૌટુંબિક, સામાજીક અને રાષ્ટ્રિય હિતમાં ઉપયોગ કરી શકાય તે તરફ મારી વિચાર સરણી દોડવાનો પ્રયત્ન કરી રહી છે. તમારા આશિર્વાદ હમેંશા મારી સાથે છે એટલે કંઈ સારું જ કરવાની ઈચ્છા સનાતન રહે છે અને રહેશે.
આ વાંચીને થોડી નીરાશા આવી ગઈ !!
ગુજ. જગત પણ કેટલું આગળ વધી ગયું !! આમાં વેબ–જગતની તો વાત જ ક્યાં કરવી?!
હવે સાચે જ થાય છે કે આવાં અનેક આયુષ્ય પણ ઓછાં પડે, જાણવા માટે !! આ એક જ સાઈટે આટલું થયું તોઅ બાકી બધે જ થઈ રહેલા જ્ઞાનવીસ્ફોટનું તો કહેવું જ શું ?!
આ જગત બતાવવા બદલ ઠપકો આપવાનું મન થાય (!) છતાં હૃદયથી આભાર જ માનીશ.
By: jugalkishor on બુધવાર, August 6, 2008
at 2:06 p
માનનીય જુગલકાકા,
તમારો સુંદર ભાવવાહી અભિપ્રાય વાંચીને મારી જ્ઞાન-પિપાસા ઘણી વધી ગઈ. વધુને વધુ જાણવાની ઈચ્છા, અને જાણીને કઈ રીતે એ જ્ઞાનનો કૌટુંબિક, સામાજીક અને રાષ્ટ્રિય હિતમાં ઉપયોગ કરી શકાય તે તરફ મારી વિચાર સરણી દોડવાનો પ્રયત્ન કરી રહી છે. તમારા આશિર્વાદ હમેંશા મારી સાથે છે એટલે કંઈ સારું જ કરવાની ઈચ્છા સનાતન રહે છે અને રહેશે.
જય
By: જય on બુધવાર, August 6, 2008
at 2:58 p