Posted by: bansinaad | Thursday, May 8, 2008

અખિલટીવી - ગુજરાતી ભાષાના વિડિયો દ્વારા ગુજરાતનુ જીવન દર્શન

વિશ્વભરમાં વસતા ગુજરાતી ભાષા જાણનારા સૌને માટે ગુજરાતી ભાષાના વિડિયો દ્વારા ગુજરાતનુ જીવન દર્શન કરાવતી અખિલભાઈની વેબસાઇટ પર પહોચવા અહી ક્લીક કરો:  અખિલટીવી

અંતરના ઉંડાણમાંથી
દિલની વાત, દિમાગથી - અખિલભાઈ સુતરીઆના બ્લોગ પર જુઓ: કાવેરીને કિનારે અને જીવનયાત્રા
ખૂબ જ પ્રશંસનીય પ્રયોગ, અખિલભાઈ.

 

Responses

yeeeees,
definitely jaybhai
he is doing such a nice work……..!!

અમેરીકા અને ઇંગ્લેન્ડ્માં વસતા ગુજરાતીઓએ હજારો કીલોમીટરના અંતરને ઓગાળી દીધું. એન્ટર અને એસ્કેપની વચ્ચે વસેલા બ્લોગના વિશ્વમાં અખિલ ટીવીને વહાલુ કર્યુ. અત્મિયતાનો ધોધ મેલ બોક્ષને છલકાવતો થયો છે. મિત્રોનો સેનસેક્ષ આસમાન તરફ જાય છે. મારી જવાબદારી વધ્યાનો અહેસાસ છે. શબ્દોનો માણસ નથી, છતાં લાગણી વ્યક્ત કરવાનો આ પ્રયાસ છે. અપનાવ્યો છે તો અળગો ના કરતા, ભુલ પડી જાય તો સુધારી લેવામાં મદદ કરતા રહેજો, જેથી આપણે જીવન બનાવી શકીએ બહેતર. - અખિલ, વલસાડ, ગુજરાત, ભારત.

Leave a response

Your response:

Categories