Posted by: જય ભટ્ટ | Wednesday, April 30, 2008
મારી એક મહત્વાકાંક્ષા – ભારત અને સાથે સાથે ગુજરાતના ઇન્ફોર્મેશન ને લગતાં પ્રોજેકટ્સ
આપણે અહીં ઈટરનેટ અને નવી નવી ટેકનોલોજી વડે જ્યારે ખુબ આગળ વધી રહ્યાં છે ત્યારે હજી પણ આપણાં ભારત દેશમાં હજારો ગામડાંઓ છે જ્યાં નાનાં નાનાં બાળકોએ કોમ્પયુટર પણ જોયાં નથી. તો ઈટરનેટની તો શું વાત કરવી? ગયાં વર્ષે હું એંડી કારવીનની ડીજીટલ ડીવાઈડ નેટવર્ક વિષે વાકેફ થયો અને એની પર મેં મારી ઇન્ફોરમેશન ઈનીશીએટીવ્સ ઇન ઇંડિયાની કમ્યુનીટી શરું કરી. એનો એક બ્લોગ પણ શરું કર્યોં. એજ આશાએ કે વિવિધ ઇન્ફોરમેશન ને લગતાં પ્રોજેક્ટ્સ ની વિગતો આપણે જાણી શકીએ અને સાથે સાથે ભારત અને ગુજરાતના ગામડાંઓમાં ભણતરની ક્રાંતિ લાવવાંમાં આપણું કંઈક યોગદાન આપી શકીએ. આ માટે તમારાં સાથની બહુ જ જરૂર છે. બોલો, આપશોને?
આજે પહેલી જ વાર તમારો બ્લોગ જોયો. અભિનંદન .. તમારી ભાવના પણ ઘણી જ ઉચ્ચ છે. ઇશ્વર તમારી આ મહત્વાકાંક્ષા સફળ બનાવે.
તમારી સાથે સમ્પર્કમાં રહેવાનું ગમશે.
My Blogs -
https://sureshbjani.wordpress.com/
http://gujpratibha.wordpress.com/
http://kaavyasoor.wordpress.com/
http://layastaro.com/
http://antarnivani.wordpress.com/
http://rajeshwari.wordpress.com/
http://sarjansahiyaaru.wordpress.com/
http://pateldr.wordpress.com/
http://dhavalrajgeera.wordpress.com/
By: સુરેશ જાની on Saturday, January 6, 2007
at 2:21 p
સુરેશભાઇ,
તમે ‘બંસીનાદ’ જોઈ ને આપેલાં તમારાં પ્રેરણાત્મક વિચારોએ મારો ઉત્સાહ ઘણો જ વધારી દીધો છે. ભવિષ્યમાં પણ તમારી સોનેરી સલાહો મળતી રહે એવી અભ્યર્થના સાથે,
જય
By: bansinaad on Sunday, January 7, 2007
at 6:03 p
God Bless you
By: Neela Kadakia on Monday, January 15, 2007
at 7:19 p
Hello,
Just came across your blog.
What are your thoughts on the kind of assistance needed with your work towards bridging the digital divide in India?
Best wishes!
By: S.Vyas on Thursday, February 22, 2007
at 3:47 p
All The Best Jaybhai
By: jagruti valani on Tuesday, June 3, 2008
at 8:08 p
સું દર વિચાર.
એક જિજ્ઞાસુ, જ્ઞાનપિપાસુ શિક્ષક -cum- ” વિદ્યાર્થી” તરીકે આવી યોજનાને આવકારું છું. યત્કિંચિત સહયોગ આપવા પ્રયત્નશીલ રહીશ. સંપર્કમાં રહેશો.
હરીશ દવે અમદાવાદ
By: હરીશ દવે on Saturday, June 7, 2008
at 4:00 p