Posted by: bansinaad | Saturday, April 5, 2008
ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં વેબ ૨.૦ વિષય પર એક સંમેલન
ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં વેબ ૨.૦ વિષય પર એક સંમેલન
અહીં ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં ૧૬મી એપ્રિલના રોજ વેબ ૨.૦ ના વિષય પર એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ઓરકૂટ, ફેસબુક, માય સ્પેસ, કે પછી બલોગ્સ – બધી નવી નવી ટેકનોલોજી આપણે ‘સોશિયલ નેટવર્ક્સ’ના નામે ઓળખીએ છીએ. કદાચ આપણે બધાં જ એનો વધતાં ઓછાં પ્રમાણમાં વપરાશ કરીએ છીએ. હવે અહીં વૈજ્ઞાનિકો આ ”સોશિયલ નેટવર્ક્સ’નો, નવી નવી થતી શોધખોળોને, અનૌપચારિક –સંગઠનના સ્વરૂપે વેબ પર ચર્ચાત્મક રીતે રજુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મજાની વાતતો એ છે કે આ સંમેલનની વીકીની સાઈટ પર તમે દુનિયાના કોઈ પણ ખુણામાંથી જોડાઈ શકશો. તમારો અમુલ્ય અભિપ્રાય જરૂરથી તમે આપી શકશો. આપણાંસૌ ભાઈ-બહેનોને ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં આવી આ સંમેલનમાં ભાગ લઈ શકે એ માટે મારું ખાસ આમંત્રણ. વીકી પર તો સૌ કોઈ આ મહત્વના સંમેલનને માણી શકશે.
વધુ માટે વાંચો:
Jaybhai, Sureshdada has started a google-group – vivekgurjari. It’s about rational thinking if you would like to join.
By: Chirag Patel on Thursday, April 10, 2008
at 8:45 p