Posted by: bansinaad | Saturday, March 29, 2008

મહા શિવરાત્રિ પર કાશી વિશ્વનાથ મંદિર

ગંગા નદીના પશ્ચિમી તટ પર આવેલુ વારાણસી નગર વિશ્વના પ્રાચીન શહેરોમાંથી એક માનવામાં આવે છે તથા અહીં ભારતની સાંસ્કૃતિક રાજધાનીના રૂપમાં સુશોભિત છે. આ નગરના હૃદયમાં વસેલા છે ભગવાન કાશી વિશ્વનાથનુ મંદિર જે પ્રભુ શિવ, વિશ્વેશ્વર કે વિશ્વનાથના મુખ્ય જ્યોતિર્લિગોમાંથી એક મનાય છે. સ્ત્રી હોય કે પુરૂષ, યુવાન હોય કે વૃધ્ધ, દરેક અહીં મોક્ષ મેળવવા માટે જીવનમાં એક વખત તો અવશ્ય આવે છે. એવુ માનવામાં આવે છે કે અહી આવનારો દરેક શ્રધ્ધાળુ ભગવાન વિશ્વનાથને પોતાની માનીતી ઈચ્છા સમર્પિત કરે છે.

આગળ વાંચો વેબ દુનિયાની વેબ સાઈટ પર: મહા શિવરાત્રિ પર કાશી વિશ્વનાથ મંદિર
(વિડીયો જોવાનું ચૂકતા નહિ!)


Responses

  1. Suratnu jaman ane kashi nu marana.
    It is a very famous saying of India in Gujarati.


Leave a response

Your response:

Categories