Posted by: bansinaad | Saturday, March 22, 2008

‘અમે તમારા કરતાં વધુ ધુળેટી જોઈ છે’

‘અમે તમારા કરતાં વધુ ધુળેટી જોઈ છે’

“મણિલાલ ગાંધી વાનપ્રસ્થાનાશ્રમમાં છેલ્લાં દસ વર્ષથી ધૂળેટીની ઉજવણી થાય છે. તેમાં વૃદ્ધોને દુ:ખ ભર્યો ભૂતકાળ ભુલાવી ખુશ રાખવાની કોશિશ કરતા ગીતાબેન પટેલ જણાવે છે કે,‘અહીં આવનાર દરેક વ્યકિતને ઉત્સવોમાં પોતાનું ઘર યાદ આવતું હોય છે, તેના વિચારોમાં તેઓ ઘણા દુ:ખી થતા હોય છે. આથી તેમની આસપાસનું વાતાવરણ થોડું હળવું બનાવવા માટે ગુલાલ, કંકુથી તેમના જીવનમાં રંગ ભરવાનો પ્રયાસ કરીએ છે.”

વાંચો દિવ્ય-ભાસ્કરમાં:  ‘અમે તમારા કરતાં વધુ ધુળેટી જોઈ છે’

વાંચો દિવ્ય-ભાસ્કરમાં:  હોળીને લગતાં વિવિધ લેખો

Leave a response

Your response:

Categories