Posted by: bansinaad | Friday, March 21, 2008

ધુળેટીના રંગો

ધુળેટીના રંગો

પ્રેમ, મૈત્રી અને મસ્તીનો સંગમ
આનંદ, ઉલ્લાસ અને દોસ્તીનો સમન્વય
રંગોની છોળો અને દિલોની ધડકન
ભૂલાવે છે દૂર એક ગરીબનો આંતરનાદ

સાથ, સહકાર અને સ્નેહની સરવાણી કરી
અનુકંપા, લાગણી અને સમભાવને ભેગા કરી,
બોલાવી એ નિર્ધન જીવને રમવા હોળી
ઉલ્લાસની એ ક્ષણ બની અલૌકિક બંને દિલોમાં


Responses

  1. સાવ સાચી વાત …! આપને હોળીની શુભેચ્છાઓ..!!

  2. good think


Leave a response

Your response:

Categories