Posted by: bansinaad | Wednesday, January 30, 2008
ગાંધીજીને પૂછું છું
ક્રોધને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
સ્વાર્થને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
અહંકારને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
તિરસ્કારને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
દ્રવ્યલોભને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
લાગે છે કે પ્રેમની દુનિયામાં આવી રહી છે ઓટ,
Posted in ડીજીટલ ગાંધીજી, થોડું ઈશ્વરપ્રેરીત, મારૂં સર્જન
