ગાંધી : મારી નજરે
|
|
“૩૦ જાન્યુઆરીનો દિવસ ગાંધી નિર્વાણ દિન છે. આ દિવસ શહીદ દિન તરીકે પણ ઓળખાય છે. આ દિવસે આપણે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ગુમાવ્યા હતા જેમણે સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને ભારત દેશને આઝાદી અપાવી. નાથુરામ ગોડસે એ ગોળી મારીને આ મહાન વિભૂતિની હત્યા કરી આ સમાચાર વિશ્વભરમાં પ્રસરી ગયા. દેશ-વિદેશના મહાનુભાવોએ આ દુ:ખદ ઘટનાને વખોડી કાઢી. ગાંધીજીના દુ:ખદ અવસાન નિમિત્તે દેશ-વિદેશની જાણીતી હસ્તીઓએ પોતાના શબ્દોમાં ખેદ વ્યક્ત કર્યો તેની એક ઝલક પ્રસ્તુત છે.પ.પૂ. ગાંધીજીને મહાનુભાવોના શ્રદ્ધાસુમનસરદાર વલ્લભભાઈ પટેલ : ગાંધીજીની હત્યા કરનાર ગાંડો યુવાન અગર એવું સમજતો હોય કે તેણે ગાંધીજીના ભવ્ય કાર્યક્ષેત્રનો નાશ કર્યો છે, તો એ એની ભૂલ છે. ગાંધીજીના મૃત્યુ દ્વારા પણ તેમના ભવ્ય કાર્યને સમૃદ્ધ અને પરિપૂર્ણ કરવાની પ્રભુની ઈચ્છા હોઈ શકે છે.”આગળ વાંચો સંદેશની વેબ સાઈટ પર: ગાંધી : મારી નજરે |
Posted by: bansinaad | Wednesday, January 30, 2008
ગાંધી : મારી નજરે
Posted in ડીજીટલ ગાંધીજી

wonderful collection. Nice to know different people’s reaction.
By: pravinash1 on Wednesday, January 30, 2008
at 5:33 p